સાદા લોલકમાં અને પ્રકાશના પ્રસરણમાં સ્થાનાંતર ચલ જણાવો.
$\rho_0$ જેટલી ઘનતા અને $A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળાકાર $\rho$ જેટલી ઘનતા ધરાવતા પ્રવાહિમાં ઊર્ધ્વ ધરીથી રાખેલ છે. $\left(\rho > \rho_0\right)$ જો તેને થોડોક નીચેની દિશામાં ડુબાડીને છોડી દેવામાં આવે તો થતાં દોલનોનો આવર્તકાળ કેટલો હશે ?
બે સમાન લંબાઈવાળા સાદા લોલકો તેમના મધ્યમાન સ્થાને એકબીજાને ક્રોસ કરે છે તો તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો ?
સમક્ષિતિજ દિશામાં $a$ પ્રવેગથી જતી કારમાં લટકાવેલ સાદા લોલકની આવૃત્તિ કારના પ્રવેગ સાથે...
એક સેકન્ડ લોલકની પૃથ્વીની સપાટીથી $h = 2R$ ઊંયાઈએ લંબાઈ $......$ હશે.(જ્યા $R =$ પૃથ્વીની ત્રિજ્યા છે અને પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $\left.g =\pi^2 ms ^{-2}\right)$ છે.
દોરી સાથે લટકાવેલ પ્લેટનો આવર્તકાળ $T$ છે,તેના પર બીજી પ્લેટ મૂકતાં તેનો આવર્તકાળ